ક્યાં સુધી? / સ્વચ્છતા અભિયાન ચલાવતા દેશની અસ્વચ્છ વાસ્તવિકતા, કેમ મરે છે સફાઈકર્મીઓ?

7 Workers died while cleaning drainage in Vadodara

મૅન્યુઅલ સ્કૅવેન્જિન્ગનું નિયમન કરતો કાનૂન 1993માં આવ્યો. પણ તે પૂરતો અસરકારક ન હોવાથી તેનો વિરોધ થતાં 2013નો સુધારો આવ્યો. તે મુજબ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ તરીકે કામ કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સલામતીનાં સાધનો વિના ગમે તેવી કટોકટીમાં પણ ખાળ કે ગટરની સફાઈ કરાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ સુરક્ષાના સાધનો વિના સફાઈકર્મી પાસે ગટરસફાઈ કરાવવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ