બેંકિંગ / તમારી પાસે SBIનું આ ડેબિટ કાર્ડ હોય તો પૈસા કાઢવામાં આ વાતનું રાખજો ધ્યાન, નહીંતર લાગશે ચાર્જિસ

7 types ATM Know daily cash withdrawal limit

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ગ્રાહકો માટે કામના સમાચાર છે. એસબીઆઈનું ક્લાસિક ડેબિટ કાર્ડ દેશની અંદર જ ઉપયોગ કરી શકાય છે. આ કાર્ડથી ડેઈલી એટીએમથી કેશ કાઢવાની મેક્સિમમ લિમિટ 20000 રૂપિયા છે. જ્યારે મિનિમમ લિમિટ 100 રૂપિયા છે. આ કાર્ડ પર ઈન્શ્યોરન્સ ચાર્જ નથી લાગતો, સાથે જ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ 125 રૂપિયા પ્લસ જીએસટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ