કામની વાત / ગેસ બુકિંગ, રેલ્વે ટાઈમ ટેબલથી લઈને બેંકિંગ ચાર્જિસ સુધી, 1 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 7 નિયમો

7 things will change from 1 november 2020   know all changes

1 નવેમ્બર 2020થી દેશમાં અનેક નવા નિયમો આવી રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર થઈ શકે છે. ગેસ સિલિન્ડરના બુકિંગથી લઈને બેંકના ચાર્જ સુધીની અનેક બાબતોમાં નિયમોમાં ફેરફાર આવશે. આ સિવાય રેલ્વેએ પણ 1 નવેમ્બરથી ટાઈમ ટેબલમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. તો જાણી લો 1 નવેમ્બરથી કઈ બાબતોમાં ફેરફાર આવશે અને તે તમને કઈ રીતે અસર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ