પોલીસ પણ હેરાન / ઓય બાપા! ડબલ નહીં ત્રિપલ નહીં સાત સવારી! એક જ બાઇક પર વગર હેલ્મેટ જતાં આખા પરિવારને જોઈ પોલીસ પણ ડઘાઈ ગઈ

7 people riding on bike without helmet in sitamadhi police shocked to see

રાજ્ય સરકાર અને પરિવહન વિભાગના કડક વલણ છતા હજી પણ ઘણા એવા લોકો છે, જે વાહન ચલાવતી વખતે નિયમોને નજર અંદાજ કરે છે. તેમને ખબર નથી કે થોડી બેદરકારી રાખવાથી તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ