બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 7 people drowned on the coast of Dahej's Muller village, 4 bodies found, search underway for others

BIG BREAKING / દહેજના મુલેર ગામે દરિયાકાંઠે 7 લોકો ડૂબ્યા, 4ના મળ્યા મૃતદેહ અન્યની શોધખોળ હાથ ધરાઈ

Vishal Khamar

Last Updated: 10:26 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના દહેજનાં મુલેર ગામે દરિયાકાંઠે 7 લોકો અચાનક ડૂબતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે એક પછી એક બચાવવા પડેલા 7 માંથી 4 લોકોનાં મૃતદેહ મળી આવ્યા હતા.

  • ભરૂચના દહેજના મુલેર ગામે દરિયાકાંઠે 7 લોકો ડૂબ્યા 
  • એક સગીરા ડૂબી જતાં અન્ય શખ્સો બચાવવા દોડ્યા 
  • બચાવવા જતાં એક પછી એક ડૂબ્યા 7 લોકો

ભરૂચનાં દહેજનાં મુલેર ગામે દરિયાકાંઠે 7 લોકો ડૂબ્યા હતા. એક સગીરા ડૂબી જતા અન્ય શખ્સો તેને બચાવવા દોડ્યા હતા. ત્યારે  બચાવવા જતા એક પછી એક સાત લોકો ડૂબ્યા હતા. ત્યારે 7 માંથી 4 લોકોનાં મૃતદેહ મળ્યા હતા. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. દરિયામાં ભરતી આવતા આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ વાગરાના MLA અરૂણસિંહ રાણાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. 

 

સંકળાયેલા મુદ્દાઓ

4 deaths 4 મોત dahej surat ડૂબ્યા દહેજ ભરૂચ Bharuch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ