BIG BREAKING / છત્તીસગઢમાં મોટી દુર્ઘટના: ખાણ ધસી જતાં 7 લોકોનાં મોત નિપજ્યાં, JCBની મદદ લેવાઈ

7 people died in mine collapse in chattisgarh bastar

છત્તીસગઢમાં લગભગ 10 જેટલા ગ્રામીણ મજૂરો કાટમાળની નીચે દબાયેલા હતાં. જેમાંથી 7 મજૂરોનાં શવને જેસીબીની મદદથી નિકાળવામાં આવ્યાં છે પરંતુ વધુ સંખ્યામાં મજૂરો કાટમાળની નીચે દબાયેલા હોવાની આશંકા દેખાઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ