દુર્ઘટના / વડોદરા માટે મંગળવાર બન્યો અમંગળ: છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 7ના કમકમાટીભર્યા મોત

7 people died in accident between chhakdo and container at vadodara

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વડોદરામાં દરજીપુરા એરફોર્સ નજીક ગંભીર અકસ્માત સર્જાતા દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ