Omicron variant / મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વિસ્ફોટ, આજે 7 નવા કેસ જોવા મળતા ભારતમાં કુલ 32 કેસ, એક તો ધારાવીમાં

7 new omicron cases in maharashtra including one in dharavi total 32 cases in india

મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં ઓમિક્રૉન વેરિયન્ટનાં 7 નવા કેસ જોવા મળ્યા હતા. જેના કારણે ભારતમાં કેસનો કુલ આંકડો 32 એ પહોંચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ