કોરોના વાયરસ / અમદાવાદ શહેરમાં વધુ 7 નવા વિસ્તારની સોસાયટીઓને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ

7 new areas micro containment areas of Ahmedabad city coronavirus

રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરના અગાઉ જાહેર કરવામાં આવેલ 37 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર સિવાય 7 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ