દુર્ઘટના / અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીક થવાથી મધ્યપ્રદેશના 7 શ્રમિકોના મોત, CM શિવરાજે કરી મદદની જાહેરાત

7 mp workers died due to cylinder explosion in ahmedabad cm shivraj announced compensation

અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીક થવાથી આગમાં મધ્યપ્રદેશના એક જ પરિવારના 7 લોકોના દર્દનાક મોત થયા છે. સીએમ શિવરાજ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ