દુર્ઘટના / રાજસ્થાન : અજમેર નજીક ટ્રેલર અને ખાનગી બસ અથડાતા 8 લોકોના મોત

7 killed in road accident in Rajasthan's ajmer

રાજસ્થાનના અજમેરમાં મોટી રોડ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક ખાનગી બસ અને ટ્રેલર ધડાકાભેર અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેના પગલે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ