OMG / યુવતીને પેટમાં થઈ રહ્યું હતું દર્દ, ઑપરેશન કર્યુ તો 7 કિલોની આ વસ્તુ જોઈને ડૉક્ટર પણ દંગ

7 kg ball of hair extracted from a teenagers stomach

ઝારખંડના બોકારો જિલ્લાની આ વાત છે. અહીં એક છોકરીને પેટનો દુખાવો ઉપડ્યો હતો. 17 વર્ષની છોકરી ડોક્ટર પાસે ગઈ. પેટનું ઓપરેશન કરવામાં આવ્યું. પેટમાં શું હતું તે જાણીને ચોંકી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ