ક્રિકેટ / આ IPLમાં નિષ્ફળ રહ્યા આ 9 સ્ટાર ખેલાડીઓ; ધોનીનો એક રન પડ્યો સાડા સાત લાખનો!

7 key players who failed to perform in IPL

IPL હવે અંતિમ પડાવ પર છે. આવતી કાલે ફાઇનલ રમાવાની છે. અત્યાર સુધી ચાહકોને રોમાંચક ક્રિકેટ જોવા મળ્યું છે તો કેટલીક તસવીરોએ ચાહકોને નિરાશ પણ કર્યા છે. નિરાશ કરનારી તસવીરોમાં CSK અને તેનો વર્ષની ૧૫ કરોડની ફી લેતો કેપ્ટન M S ધોની સામેલ છે. અન્ય કેટલાક ખેલાડી પણ એવા હતા, જે મોંઘા ભાવે વેચાયા હતા, પરંતુ તેઓનું પ્રદર્શન કંગાળ રહ્યું. આજે અહીં એવા નવ ખેલાડી પર નજર કરીશું, જેઓ આ સિઝનમાં પોતાની પ્રતિભા અનુસાર પ્રદર્શન કરી શક્યા નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ