મહામારી / ગુજરાતમાં કોરોનાની અસરમાં મોટો ઘટાડો, આજે માત્ર 778 નવા કેસ અને 11 લોકોના મોત

7 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,613 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ