ફાયદો / સેવિંગ અકાઉન્ટ પર 7 ટકા વ્યાજ! આ બેઁકમાં ખોલાવી લો ખાતુ મળશે ફાયદો

7% interest on savings account

પ્રાઇવેટ બેઁક IDFC ફર્સ્ટ બેઁકે બચત ખાતા પર 1 લાખ રૂપિયાથી ઓછી કિંમત હશો તો પણ 7 ટકા વ્યાજ આપીને લોકોને ચોંકાવી દીધા છે. માત્ર આટલુ જ નહી આ નિર્ણયના કારણે અન્ય બેઁકોને પણ પ્રતિસ્પર્ધા આપી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ