BIG NEWS / કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવનાર 8 YouTube ચેનલો કરાઇ બ્લોક

7 Indian and 1 Pakistan based YouTube news channels blocked in india

કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા દેશની છબી બગાડનાર 8 જેટલી YouTube ચેનલોને બ્લોક કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ