દૂર્ઘટના / અમદાવાદમાં ડેનીમ કંપનીમાં આગ મામલે 3ની ધરપકડ, ગઈકાલે 7 કારીગર જીવતા ભુંજાઈ ગયા હતા

7 dead in Ahmedabad denim factory fire police Arrested three people

ગઈ કાલે અમદાવાદમાં ગોઝારી આગની ઘટના બની હતી. શનિવારે મોડી રાતે લાગેલી આગ રવિવાર સુધી સળગી રહી હતી જેમાં 7 લોકોના જીવ ગયા હતા. આ ફેક્ટરીમાં સુરક્ષા મામલે છીંડા દેખાતા પોલીસે કંપનીના માલિકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેમાં 3ની ધરપકડ કરી લેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ