આદેશ / સુરતમાં 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ક્લાસીસ, શાળા અને કોલેજમાં 7 દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ

7 days Tuition Classes School College close Surat coronavirus

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા શૈક્ષિણક કાર્ય પર અસર પડી છે. શહેરમાં એક સપ્તાહ માટે તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓનલાઇન શિક્ષણનો આદેશ અપાયો છે. તો શાળા-કોલેજમાં પણ ઓનલાઇન શિક્ષણ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ