ATS / જખૌમાં પકડાયેલાં 175 કરોડનાં ડ્રગ્સ મામલે આરોપીઓનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર

7-day remand of accused allowed for 175 crore drugs seized in jakhau

ગુજરાત ATSને 175 કરોડનાં પકડાયેલાં ડ્રગ્સમાં સફળતા મળી છે. પાકિસ્તાનથી આવેલા 5 આરોપીઓને ડ્રગ્સ સાથે ATS પકડી પાડી મોટી સફળતા મેળવી હતી. આ આરોપીઓની પુછપરછ માટે ATSએ રિમાન્ડ માંગ્યા હતાં. જેમનાં રિમાન્ડ મંજૂર થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ