અમદાવાદ / EXCLUSIVE : અમદાવાદ જિલ્લા પંચાયતમાં 7 કરોડનું કૌભાંડ, નિવૃત્ત શિક્ષકોના નામે પૈસા કર્યા ચાંઉ, 3 કર્મીઓ સસ્પેન્ડ

7 crore scam was committed in different works in Ahmedabad

અમદાવાદમાં જુદા જુદા કામે 7 કરોડના કૌભાંડનો મામલો સામે આવ્યો છે.નિવૃત્ત શિક્ષકોની રજા અને મેડિકલ બીલના નામે કૌભાંડ આચરવામાં આવ્યું. જેથી સમગ્ર મામલે 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ