ધમકી / 'આ મુખ્યમંત્રીની હત્યા કરવા પર મળશે 7 કરોડનું ઈનામ' એવા પોસ્ટરથી મચ્યો ખળભળાટ, પોલીસમાં થઈ ફરિયાદ

7 crore reward for killing CM, poster rampage, police lodge complaint

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ સંબંધે પંજાબના મોહાલીમાં એક પોસ્ટર જોવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે સીએમ અમદરિન્દરને મારવા પર 10 લાખ અમેરિકન ડોલરના ઈનામની પણ ઘોષણા કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ