કેસરિયો / દુનિયામાં માત્ર 8 દેશ છે જેની વસ્તી ભાજપના કાર્યકર્તાઓની સંખ્યાથી વધુ: નડ્ડા

7 Crore New Members Join Bjp : Jp Nadda

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુરૂવારે સદસ્યતા અભિયાનની જાણકારી આપતા કહ્યું કે, આ વખતે ભાજપના સદસ્યોમાં 7 કરોડનો વધારો થવા જઇ રહ્યો છે. 11 કરોડ સદસ્યોમાં વધુ સભ્યો જોડાતા પાર્ટીના સભ્યોની સંખ્યા 18 કરોડ પહોંચી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ