રાજનીતિ / ધોરાજી નગરપાલિકામાં ભડકોઃ આ કારણે કોંગ્રેસના 7 સભ્યોએ ધરી દીધા રાજીનામા

7 Congress members resign in Dhoraji municipality

ધોરાજી કોંગ્રેસમાં ભડકો થયો છે. ધોરાજી નગરપાલિકાના 7 સભ્યોએ રાજીનામાં આપ્યા છે. સભ્યોએ આરોપ કર્યો છે કે પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો ન થતા રાજીનામાં આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ