રાજકારણ / ગુજરાતના આ જિલ્લામાં ભાજપમાં ભડકો, એકસાથે 7 કોર્પોરેટરોએ આપ્યું રાજીનામું

7 BJP corporators resign in Talod municipality

સાબરકાંઠામાં આવેલ તલોદ નગરપાલિકા ભાજપમાં અંદરોઅંદર વિખવાદ જોવા મળ્યો છે. અહીયા ભાજપના 7 કોર્પોરેટરોએ એકસાથે રાજીનામું આપી દીધુ જેના કારણે હડકંપ મચી ઉઠ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ