હડતાળ / આજે બેંકોની હડતાળ, દિવાળી સમયે આ દિવસોએ બેંકો બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન ખોરવાશે

7 Bank unions to go on first major strike on October 22 On Diwali 4 days banks are also closed

આજે દેશભરમાં બેંકોમાં હડતાળ રહેશે. બેંકોમાં બે સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરશે. આ ઉપરાંત દિવાળીની રજાઓના કારણે બેંક 3 દિવસ બંધ રહેશે. એક તરફ દિવાળી નજીક આવી રહી છે. તેવા સમયે જ બેંકો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ હડતાળથી બેંકિંગ સેવાઓ પર અસર પડવાની સંભાવના છે. જોકે ભારતીય સ્ટેટ બેંકના કર્મચારીઓ આ હડતાળમાં નહીં જોડાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ