કાકાની પરેશાની / 68 વર્ષે ઉધારના 28 રૂપિયા પાછા આપવા અમેરિકાથી ભારત આવ્યા કાકા, મામલો જાણીને ચોંકી જશો

68 years old repaid borrow of 28 rupees after coming from america gave 10 thousand

પોતાના પુત્રની પાસે જઇને અમેરિકામાં રહેતો એક શખ્સ ભારતમાં એક મીઠાઈની દુકાનના 28 રૂપિયા ચૂકવવાનું ક્યારેય ભૂલ્યો નહીં. 68 વર્ષ બાદ 85 વર્ષની ઉંમરે આ શખ્સ અમેરિકાથી ભારત આવ્યો અને 28 રૂપિયાના બદલે 10 હજાર રૂપિયા ચૂકવ્યાં. આ ઘટના હરિયાણાના હિસાર જિલ્લાની છે.

બ્રેકિંગ ન્યૂઝ