ઓવરસ્પીડ / અમદાવાદમાં વાહન ધીમું હંકારજો, સ્માર્ટસિટીના રસ્તા બન્યા અકસ્માતના એપીસેન્ટર, 19 મહિનામાં 677 જેટલા લોકોના મોત

677 people died in road accidents in Ahmedabad in 19 months

સ્માર્ટ સિટી અમદાવાદમાં છેલ્લા 19 મહિનામાં ફેટલ અકસ્માતમાં 677 લોકોએ ગુમાવ્યા જીવ, 2022માં જુલાઈ સુધીમાં 264 ગુના નોંધાયા, 274 લોકોના મૃત્યુ થયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ