કહેર / આ રાજ્યમાં વધ્યો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો હડકંપ, કુલ 66 કેસમાંથી 5 દર્દીના થયા મોત

66 delta plus patients found in maharashtra so far 5 of them dead in mumbai ratnagiri and other district

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો કહેર વધી રહ્યો છે. વેક્સિનનો ડોઝ લીધા બાદ પણ કેસ જોવા મળી રહ્યા છે. કુલ 66 કેસ છે અને 5 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ