શપથગ્રહણ / મોદીની શપથવિધિમાં મહેમાનોની સંખ્યાનો આંકડો જાણીને દંગ રહી જશો

With 6500 Guests, Modi Swearing To Be Biggest Event Ever At Rashtrapati Bhavan

લોકસભા ચૂંટણીમાં બીજી વખત બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. શપથ ગ્રહણની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ છે. આ વખતે મોદીનો શપથ ગ્રહણ સમારોહ પહેલાં કરતાં પણ ભવ્ય હશે. પ્રધાનમંત્રી આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશના પ્રમુખને આમંત્રણ આપ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં અંદાજે 6,500 મહેમાન સામેલ થવાનો અંદાજ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ