સ્કુલ ચલે હમ / રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓએ મેળવ્યો શાળામાં પ્રવેશ 

64,463 students got admission in the first round under Right to Education Act

બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મુકાવામાં આવેલા RTEની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 54,880 વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે.   

Loading...
બ્રેકિંગ ન્યૂઝ