ધરતીકંપ / આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂંકપના મોટા આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4ની નોંધાઈ તીવ્રતા

6.4 magnitude earthquake Richter Scale Assam

આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. સવારે 7 વાગ્યાને 55 મિનિટે આવેલા આ ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા નોંધાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ