વર્લ્ડ ઈકોનોમિક ફોરમ / મુડિપતિઓનો વિકાસ? ભારતના માત્ર 63 અમીરો પાસે દેશના બજેટ કરતાં પણ વધુ રૂપિયા

63 Indian Billionaires Have More Money Than The Union Budget For 2018-19 Oxfam

એક રિપોર્ટ અનુસાર ભારતના એક ટકા ધનવાનો પાસે 70 ટકા વસ્તી (અંદાજે 953 મિલિયન) ની કુલ સંપત્તિ કરતાં 4 ગણું ધન છે. રિપોર્ટમાં એ પણ જણાવામાં આવ્યું છે કે દેશના 63 અરબપતિઓ પાસે બજેટ કરતાં પણ વધુ ધન છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ