ચૂંટણી / પાંચમા તબક્કામાં થયું 62.56 ટકા મતદાન, 2014માં 61.75 ટકા

62.56 percent voting took place in fifth phase

પાંચમાં તબક્કાનું મતદાન આજરોજ પૂર્ણ થયું, 2 તબક્કાનું મતદાન હજી બાકી છે. ત્યારે પ્રથમ તબક્કામાં 69.50%, બીજા તબક્કામાં 69.44%, ત્રીજા તબક્કામાં 68.40%, ચોથા તબક્કામાં 65.51% તથાં પાંચમાં તબક્કામાં સરેરાશ 64 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ