સર્વે / જાણો CAA મુદ્દે કરાયેલા સર્વેમાં દેશમાં કેટલા ટકા લોકો વિરોધમાં, સર્વેની સૅમ્પલ સાઈઝ 3000 લોકો

62 percent of people in india support caa 68 percent people in assam protest Survey

નાગરિકતા સંશોધન કાયદાને લઇને મચેલ હોબાળા વચ્ચે એક સર્વેમાં મોટી સંખ્યામાં લોકોએ CAAનું સમર્થન કર્યું છે. આ સર્વેમાં દેશના 62 ટકા લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું છે. ત્યારે અસમના 68 ટકા લોકો આ કાયદાની વિરૂદ્ધમાં છે. IANS-C Voter સર્વેમાં શનિવારે આ વાતની જાણકારી સામે આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ