વિવાદ / જૂથવાદ: ગુજરાત HCના 38% વકીલોનું ગુજરાતી ભાષાને સમર્થન, 62%એ વિરોધ કરતા લેવાયો આ નિર્ણય

62 percent lawyers opposed the Gujarati language in Gujarat High Court

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને લઇને હાલ વકીલો વચ્ચે બે ફાંટા પડી ગયા છે. જેમાં મોટા ભાગના વકીલોએ ગુજરાતીનો વિરોધ કરતા ગુજરાતી ભાષા કેમ્પઈન પરત ખેંચી લેવાયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ