રાજકોટ / દશેરાના દિવસે 60 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે

સૌરાષ્ટ્રમાં સૌથી મોટા રાવણનું રાજકોટમાં દહન કરાશે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દશેરામાં દિવસે 60 ફૂટ ઉંચા પૂતળાનું દહન કરાશે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના કારીગરો પૂતળા બનાવી રહ્યા છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ