કાર્યવાહી / ગુજરાતની 41 પેઢીઓ પર GSTના દરોડા, 62 કરોડના બોગસ વ્યવહાર ઝડપાયા, જામનગરની વૈભવ ઈન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ

62 crore bogus transactions caught in GST raids on 41 firms in Gujarat

ગુજરાતની 41 પેઢીઓ પર સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં કરોડોની કરચોરી ઝડપાઈ છે. આથી, અનેક વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ