સુરત / શું વાત કરો છો! 600 કરોડના ગણપતિ? ગુજરાતનાં હીરાના વેપારીએ બનાવી સાચા હીરાની પ્રતિમા, દર્શન કરીને થઈ જશો મંત્રમુગ્ધ

600 crore made by a merchant from Surat

સુરતમાં રહેતા હિરાના વેપારીએ 600 કરોડની હિરાની પ્રતિમા બનાવી છે. વેપારીને 20 વર્ષ પહેલા ગણેશજીના આકારનો હિરો મળ્યો હતો જેની હાલ તેણે પ્રતિમાં બનાવીને તેની સ્થાપના કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ