જખૌ બંદર / પાકિસ્તાનના કરાચીથી ગુજરાતમાં લવાતા 600 કરોડના ડ્રગ્સ સાથે જહાજ ઝડપાયું

600 crore drugs Coast Guard kutch Jakhau gujarat Karachi Pakistan

અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડે મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું છે. કોસ્ટગાર્ડે DRIની માહિતીના આધારે કચ્છના જખૌ બંદર પાસે સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાન તરફથી આવતા એક જહાજમાં સર્ચ ઓપરેશન દરમિયાન 194 પેકેટ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની માર્કેટ કિંમત 600 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ