હરિયાણા / 5 દિવસથી ચાલતા સર્ચ ઓપરેશનમાં ગુરુગ્રામમાંથી ઝડપાયું 600 કરોડનું કાળું નાણું

600 crore black money seized in Gurugram, search operation conducted by CBDT for 5 days

હરિયાણાના ગુરુગ્રામમાં બે ગ્રુપમાં સીબીડીટી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડમાં પાંચ દિવસ લાંબી ચાલી અને બંને ગ્રુપ પાસેથી સીબીડીટીને 600 કરોડનું બ્લેક મની મળી આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ