ગજબ! / 60 વર્ષ અગાઉ કંઇક આ રીતે ઉડી ગઇ હતી ઊંઘ, હવે દિવસ-રાત જાગીને 80 વર્ષના વૃદ્ધ કરે છે જીવન પસાર

60 years ago, sleep flew like this, now an 80-year-old man spends his life waking up day and night.

સતત 62 વર્ષથી તેઓ દિવસ રાત જાગે છે અને પોતાનું કામ જાતે જ કરે છે. 80 વર્ષની ઉંમરમાં પણ તેઓ ફિટ છે. સવાલ એ થાય છે કે તાવએ તેમની ઊંઘ છીનવીને શું તેમને વરદાન આપી દીધું છે ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ