છેતરપિંડી / ઓનલાઈન ફુડ ખરીદનારાઓ ચેતજો! અમદાવાદી યુવાનને ઝોમેટોમાંથી 2 પિત્ઝા 60000માં પડ્યા

60 thousand Rupees Fraud With Zomato User

ઓનલાઇન ફુડ ડિલિવરી સર્વિસ આપતી કંપનીઓ અનેક વાર ખરાબ ફુડ ડિલિવર કરતાં હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ઓનલાઇન ફુડ મંગાવનારા ગ્રાહકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ઝોમેટોમાંથી ખરાબ આવેલા 2 પીઝાની ફરિયાદ માટે ગ્રાહકે ફોન કર્યો હતો. ગ્રાહકને પીઝાનાં પૈસા પાછાં આપવાનાં બહાને તેની ડિટેઇલ મેળવી લઇ રુ. 60, 885ની છેતરપિંડી આચરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ