BIG BREAKING / પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં એકસાથે 60 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, તંત્રએ આપ્યો મોટો આદેશ

60 students corona positive in patiala national law university gujarati news

દેશમાં તાજેતરમાં જ IIT મદ્રાસના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતાં ત્યારે હવે પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં એકસાથે 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ