જંગ / યુક્રેનની સ્કૂલમાં રશિયાનો ભીષણ બોંબમારો, 60ના મોતની આશંકા, 2 લાશ મળી

60 feared dead after school bombed in eastern Ukraine

રશિયાએ યુક્રેનમાં અત્યાર સુધી સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયન દળોએ યુક્રેની સ્કૂલમાં ભીષણ બોંબમારો કર્યો છે જેમાં 60 લોકોના મોતની આશંકા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ