ધર્મ / સૂર્યગ્રહણની આવી થશે કોરોના પર અસર, આ 6 ગ્રહો એકસાથે થશે વક્રી, જાણો શું કરવું અને શું નહીં

6 zodiac signs will retrograde during solar eclipse know how effective the eclipse

અષાઢી અમાસે એટલે કે 21 જૂને સૂર્યગ્રહણ યોજાવવાનું છે. આ દિવસે એકસાથે 6 ગ્રહો ગુરુ, શનિ, શુક્ર, બુધ, રાહુ અને કેતૂ ઉલટી ચાલ ચાલશે. આકાશમાં ધોળે દિવસે તારા દેખાશે. લગભગ 30 સેકંડ માટે દિવસે રાતનો માહોલ સર્જાશે. આ સાથે જ મહામારી પર પણ મોટી અસર કરશે અને તેના પ્રભાવને ઓછો કરવાનું કામ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ