અનોખું / ૬ વર્ષના આ કચ્છી બાળકનો IQ આઇન્સ્ટાઇન કરતાં વધારે! જાણો આ લિટલ જીનીયસ વિષે

6 year old super brain toddler possesses brain of an IQ higher than Einsteins

અમદાવાદની માનસિક આરોગ્યની હૉસ્પિટલના તબીબોએ કરેલી ચકાસણીમાં કચ્છમાં રહેતાં બાળકનો IQ ૧૯૦ આવ્યો છે, જે આઇન્સ્ટાઇનના IQ કરતાં ૩૦ જેટલો વધુ છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલે મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહીને ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ મિશ્રા અને એમ.એસ.(આઇ.ટી.) થયેલા અભિશિખાનો પુત્ર અથર્વ અત્યારે ભલે ૬ વર્ષનો છે, પરંતુ તેની માનસિક ઉંમર તેનાથી બમણી એટલે ૧૩ વર્ષની હોવાનું નિષ્ણાતો જણાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ