કર્ણાટક / 66 વર્ષના વૃદ્ધે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હાથ પગ બાંધીને દરિયામાં 5 કલાક સુધી સ્વીમિંગ કરી

6-year-old man set a world record by tying his hands and feet and swimming in the ocean for 5 hours

કર્ણાટકના 66 વર્ષના વૃદ્ધ ગંગાધરે ગજબનું સાહસ કરીને બતાવ્યું છે. હાથ પગ બાંધીને દરિયામાં તેમણે 5 કલાક સુધી સ્વીમિંગ કરી જેથી ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોંધાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ