મધ્યપ્રદેશ / કોરોનાના કહેર વચ્ચે હ્રદયનો ધબકાર ચૂકાવતી ઘટના, 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ફોડી નખાઇ આંખો

6 year old girl raped in mp

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક 6 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. આ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની આંખો ફોડી નાંખવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ, આ ઘટના બાળકીના ઘર નજીક જ બની હતી. જો કે, આ ઘટના બાદ તાત્કાલિક અસરથી બાળકીને નજીકના દવાખાને ખસેડવામાં આવી હતી. હાલ તેની હાલત ગંભીર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ