SHORT & SIMPLE / યુવતી પ્રેમી સાથે ફરાર, પરિવારે પ્રેમીના પરિવારની 6 મહિલાઓને કરી લીધી કિડનેપ: મહેસાણાનો ચોંકાવનારો કેસ

6 women were abducted in Sulipur of Vadnagar taluka

યુવતી પ્રેમ સંબંધમાં યુવક સાથે ભાગી જતા મામલો બીચકાયો, યુવતીના પરિવારે યુવકના પરિવારની 6 મહિલાઓનું અપહરણ કર્યાનો આક્ષેપ કરાતા પોલીસ દોડતી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ