એક્શન / જમ્મૂ-કાશ્મીરમાં ઓપરેશન ઑલઆઉટ! જવાનોએ 6 આતંકીઓને ભડાકે દીધા, એક જવાન ઘાયલ 

 6 terrorists of proscribed terror outfit JeM killed in two separate encounters.

સુરક્ષા દળોએ માહિતી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એમ-4 અને બે એકે-47 રાઈફલ પણ મળી આવી છે. તમામ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યો હોવાનું કહેવાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ